________________ ( 33) - છો . ઉતમ તેનું નામ, કાર્ય વીચારી કરશે, મધ્યમ માને શીખ, પાપથી સાથે ડરો; ધોકા ખાય અધમ, દૂષ્ટ કૃત્યને ત્યાગે, અધમ ધર્મ નીત્ય, કુબુદ્ધી કામે લાગે, જ શીખામણ દે તેને કદી, હૈયે તે નવ આણશે; માણેક માને કદી શીખ, દુર્ગતી કેમ એ જશે. બુદ્ધિદત્ત લખતે લેખ, ભાઈ ચંપકને મારે, બળીયું તેનું પુણ્ય, કેન્યા આવી ઉગારે; બદલ્યા સાથે લેખ, કાકાને રૂએ એને કીધો સગા મેળાવ, તુર્ત વળાવે તેતે, બંધુ મારે તે મારીને, ખબર સવારે આપશે; બુદ્ધિદર ધાર્યું ના થયું, પણ પાપ ન ત્યાગશે, ઉત્તમ મનુષ્યો જે કાર્ય કરે છે તે પૂર્ણ વિચાર કરીને કરે છે ને મધ્યમ મનુષ્યો પાપથી ડરીને તથા ગુરૂની આજ્ઞા માની તે પ્રમાણે વર્તે છે અને જે અધમ મનુષ્યો હોય તે બુદ્ધિદત્ત શેઠની માફક દુદ્ધિને ત્યાગ કરે નહિ અને તેને સારી શિખામણ આપતાં પણ હદયમાં ન લાવે તો તે અવસ્થ દુઃખ પામીને દુર્ગતીમાં જાય. વાંચનાર બંધુ ! બુદ્ધિદત્ત બનતો ઉપાય કરી ચંપકને દેહ ત્યાગ કરાવવા પત્ર લખી મોકલ્યો, પણ ભાવી બળવાન હોવાથી તેનીજ પુત્રિએ લેખ ફેરવી નાંખ્યો કે જેથી તેના બંધુને વાંચતાં અતી આનંદ થયો અને તે સાથે તુરત લગ્નની તૈયારી કરી. અને ક્રુર હૃદયવાળો જે બુદ્ધિદત્ત પોતાના મનમાં ધારતો હતો કે મારું ઈચ્છીત કાર્ય થયાના સમાચાર બંધુ તરફથી મળશે. પરંતુ દેવ આગળ કોઈ ઉપાય નથી તેથી બુદ્ધિદત્તનું ધાર્યું ન થયું; છતાં હજી પણ તે પિતાના દુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust