________________ ( 6 ) જન્મારે શું દોષ છે, હણી તેહની માત, કાદવમાં કાદવ મળે, એવી એની વાત, જ્યારે બુદ્ધિદત્તે ચંપકને જે ત્યારે તેનું અતિ તેજસ્વી રૂપ જોઈ તેના ઉપર અતી ખુશી થયો, પરંતુ બુદ્ધિદર તેને ઓળખતો ન હોવાથી તેના મન સાથે વિચાર કર્યો કે મારી પુત્રીને આ કુંવરની સાથે પરણાવીને અતિ આનંદ ભાનું. જેથી ચંપકને એકાંતમાં બોલાવીને સર્વે હકીકત પછી તેથી ચંપકે ભેળપણથી બનેલી સઘળી હકીકત જણાવી. વાત સાંભળતાંની સાથે શેઠે વિચાર્યું કે અરે મારા જેવો મુખે કોઈ હશે કે જે મેં હાથે કરીને ભુલ કરી! તેની માતાનું ઉદર ચીરીને આને બહાર કાઢીને હો હોત તો કેવું સારું! હજુ સુધી મારી ભુલ સુધારવા માટે ઉપાય છે. જેવી રીતે મોટું ઝાડ થતાં વાળ્યું વળતું નથી તેવી રીતે આની મોટી ઉમ્મર થતાં મારાથી હણાશે નહિ તે આ માણસને મારવામાં શું દોષ છે માટે તેનો ઉપાય કરું. - છપે. પાપીને દીલ પાપ, ધર્મ તેને નવ હવે; બુદ્ધિબળ વીચાર, મળ્યાં તે ફેગટ વે. માને મારૂં એહ, રાખવા ઇછે તેને બળતો થાતાં હાલ, કહે દુ:ખ તે કેને. આ તનધન યોવન વસ્તુઓ, મૂકીને સઘળું જવું; માણેક દેખે તે સાંભળે, તોપણ કયાં છે માનવું. દેવી કહેતી સત્ય, પણ સત્ય ન માને; બુદ્ધિનો ઉપયોગ કરે હત્યાના સ્થાને છે માયાં મનથી બેજ, છતાં બાળક તે બચીયા, થયો ન હજુ સંતેષ, મોહમાં રહ્યા છે મચી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust