________________ ( 16 ) હું આખો દિવસ જંગલમાં રખડી મહા મહેનતે એક કાષ્ટનો ભારે મેળવું છું તો પણ મારા ગુજરાન જગ મળી શકતું નથી તે મારા જેવો નિભંગી કોણ હશે! ત્યારે મંત્રીએ સલાહ આપી કે જ્યારે તેને નિરંતર એકજ ભારે મળવાને વિધાત્રાએ લેખ લખ્યો છે તે તારે હવે વિધાત્રા વિરૂદ્ધ એવી રીતે વર્તવું કે નિરંતર ચંદનના લાકડાનો જ ભારે આણ, નહીં તો તારે ભૂખે મરવું; તેમ કરતાં ગમે તેટલું કષ્ટ પડે તે બીજું લાકડું લેવું નહીં. જે તું આવી રીતે નહિ વર્તે તો તને મારી હત્યાનું પ્રાયશ્ચિત લાગશે, તેથી મંત્રી પુત્રે પોતાના પિતાની આજ્ઞા સ્વિકારી. અને ત્યાર પછી તે મંત્રી રાજપુત્રને મળ્યો. દેહરે. હસ્તી પાસે આવતે, પકડે તેને તુજ; હરણદીક નિશ્ચ નહીં, હીતનું કહું છું હુંજ, રાજકુમારની અતિ દુઃખી સ્થિતી દેખીને સમજાવી કહ્યું કે હે રાજકુમાર! તારા હીતની ખાતર કહું છું કે તારે હસ્તી (હાથી) સીવાય હરણાદિક કોઈ પણ પ્રાણુ તારા ફાંસામાં સપડાય તે પણ તેને તું ફસાવતા નહિ. તેણે પણ મંત્રીની વાત કબુલ કરી, અર્થાત સ્વીકારી. - ભુજગી. વને વિચરી અન્ય ન કાષ્ટ લાવે, પડે સાંજ એ ભુપે એજ રે; તદા દેવીએ થાકીનેજ તેજ આવે, દીધો કેલ તે કેમ જાયે ઉથા . બહાં ભૂપ સુતે ગજે ચીત્ત રાખ્યું, સહી ભુખ ત્યારે સાંજે સુખ ચાખ્યું; 1. કર્યો દેવીએ કેલ તે પુર્ણ પાળે, રૂડે હાથી લાવી તેને તાપ ટાન્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust