SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાસ, પર વિશાલ, 53 જગતારણ, 54 અકલંક, પપ અકમક, પ૬ મહાતીર્થ, પ૭ હેમગિરિ, 58 અનંતશક્તિ, 59 , પુરુષોત્તમ, 60 પર્વતરાજા, 61 જ્યોતિરૂપ, ૬ર વિલાસભદ્ર, 63 સુભદ્ર, 64 અજરામર, 65 ક્ષેમંકર, 66 અમરકેતુ, 67 ગુણકદ, 68 સહસ્ત્રપત્ર, 69 શિવંકર, 70 કર્મક્ષય,૭૧ તમાકંદ, ૭ર રાજરાજેશ્વર, 73 ભવતારણ, 74 ગજચંદ્ર, 75 મહાદય, 76 સુરકાંત, 77 અચળ, 78 અભિનંદ, 79 સુમતિ, 80 શ્રેષ્ઠ, 81 અભયકંદ, 82 ઉવળગિરિ, 83 મહાપદ્મ, 84 વિવાનંદ, 85 વિજયભદ્ર, 86 ઈન્દ્રપ્રકાશ, 87 કપદવાસ, 88 મુક્તિનિકેતન, 89 કેવળદાયક, 90 ચર્ચગિરિ, 91 અષ્ટોતરશતકૂટ, 2 સૌંદર્ય, 93 યશોધરા, 94 પ્રીતિમંડન, 5 કામુકકામ અથવા " કામદાયી , 6 સહજાનંદ, 97 મહેન્દ્રધ્વજ, 98 સર્વાર્થસિદ્ધ, 9 પ્રિયંકર. . . આ નામ સિવાય શ્રી શત્રુંજયમાહાઓમાં બ્રહ્મગિરિ, નાન્દિગિરિ, શ્રેય:પદ, પ્રભ:પદ, સર્વકામદ, ક્ષિતિમંડળમંડન, સહસાખ્ય, તાપસગિરિ, સ્વર્ગગિરિ, ઉમાશંભુગિરિ, સ્વર્ણગિરિ, ઉદયગિરિ અને અબુંદગિરિ વિગેરે નામે પણ આપેલાં જણાય છે. વળી ઉપલાં 99 નામ ઉપરાંત બીજાં 9 નામ સહિત તેનાં 108 નામ પણ અન્યત્ર કહ્યાં છે. યાત્રા કરનારાઓ તેમાંના પ્રત્યેક નામની પ્રતિદિન એક એક નવકારવાળી ગણે અથવા ઉક્ત 108 નામનું એક સાથે સ્મરણ કરે. - સમાસ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036421
Book TitleBhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1933
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy