________________ (32 ) વિશાખ વદિ 6 શ્રી આદીશ્વર ભગવાનની સંવત 1587 માં થયેલી પ્રતિષ્ઠાની વર્ષગાંઠ. અષાડ સુદ 14 ચોમાગી ચદશ. (ચાલુ વર્ષની છેલ્લી યાત્રા) શ્રાવણ સુદ 15 પાંચ પાંડવો વીશ કોડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા. અત્ર થયેલા 16 મોટા ઉદ્ધારની ટૂંક નોંધ. 1 ભરત ચક્રવતીએ (સપરિવાર) શ્રીનાભ ગણધરની સાથે અહીં આવી કરાવ્યા. - 2 ભરત ચક્રવતીની આઠમી પાટે થયેલા દંડવીર્ય ભૂપાલે કરાવ્યા. 3 સીમંધરસ્વામીને ઉપદેશ સાંભળી ઈશાનેન્ટે કરાવ્યા. 4 ચેથા દેવલેકના ઈન્દ્ર મહેન્દ્ર કરાવ્યો. 5 પાંચમા દેવલોકના સ્વામી બ્રહ્મ કરાવ્યું. 6 ભુવનપતિના ઈન્દ્ર ચમરેન્ટે કરાવ્યું. 7 અજિતનાથ સ્વામીના બંધુ સગર ચકવતીએ કરાવ્યું. 8 અભિનંદસ્વામીના ઉપદેશથી બંતરેન્ટે કરાવ્યો. ચંદ્રપ્રભુના શાસનમાં ચંદ્રશેખર મુનિના ઉપદેશથી તેમના પુત્ર ચંદ્રયશાએ કરાવ્યું. - 10 શ્રી શાંતિનાથજીના પુત્ર ચકાયુધે પ્રભુની દેશના સાંભળીને કરાવ્યું. 11 શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં રામચંદ્રજીએ કરાવ્યો.. 12 શ્રી નેમિનાથજીના ઉપદેશથી પડઓ દેવ સહાયથી , કરાવ્યા, .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust