________________ (30) સોમયશ ( બાહુબલિના વડા પુત્ર) તેર કોડ બાહુબલિના પુત્ર એક હજાર ને આઠ નમિ વિદ્યાધરની પુત્રી : ચર્ચા પ્રમુખ ચેસઠ નમિ વિનમિ વિદ્યારે - બે કોડ સાગર મુનિ એક કેડ ભરતમુનિ પાંચ કોડ * અજિતસેન સત્તર કોડ અજિતનાથ પ્રભુના સાધુઓ દશ હજાર શ્રી સારમુનિ એક કોડ શ્રી શાંતિનાથ પ્રભુ સાથે ૧પરપપ૭૭૭ મુનિઓ રામ ભરત ત્રણ કોડ પાંચ પાંડવો વીશ કોડ વસુદેવની સ્ત્રીઓ પાંત્રીશ હજાર : વેદભી ચુમાળીશ (400 ) નારદ ઋષિ એકાણુ લાખ શાંબ પ્રદ્યુમ્ન સાડી આઠ કોડ દમિતારિ મુનિ ચેદ હજાર થાવસ્થા પુત્ર . - એક હજાર શુક પરિવ્રાજક (શકાચાર્ય) , એક હજાર સેલગાચાર્ય . પાંચ સે સુભદ્રમુનિ : - સાત સે કાલિકમુનિ એક હજાર કદંબ ગણધર (ગત વીશીમાં) એક કોડ સંપ્રતિ જિનના થાવસ્થા ગણધર એક હજાર . આ સિવાય ષભસેનજિન પ્રમુખ અસંખ્યાતા તીર્થકરો, દેવકીજીના છ પુત્રો, જાળી, મયાળી ને ઉવયાળી (જાદવપુત્રો), સુવ્રત શેઠ, ગંડકમુનિ, સુકેસલમુનિ, તેમજ અયસત્તામુનિ વિગેરે સંખ્યારહિત મહાત્માઓ અત્ર સિદ્ધિપદ પામ્યા છે. Sીજીના છ પુત્ર સલમુનિ, દ્વિપદ પામ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust