________________ (62) મ–ભાઈ ચંપક, હા. આચાર્યશ્રી હાલ જેઓ મહા પુરૂષે વિચરે છે તે બધામાં અગ્રેસર હતા. તેઓશ્રી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં સંઘમાં પરમ શાંતિ સ્થા પતા એવા પ્રતાપી હતા. ચં–ભાઈ મણીલાલ, આચાર્યશ્રીનું નિવાસસ્થાન ક્યાં હતું? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીનું અસલ નિવાસસ્થાન બે— ટાદ પાસે પાળીયાદ ગામ હતું. પછીથી વઢવાણ આ કેમ્પ હતું. ચં૦ -ભાઈ મણીલાલ, આચાર્યશ્રીના માતા-પિતાનું નામ તથા તેઓશ્રીનો આચાર શું હતો ? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીના પિતાશ્રીનું નામ માધ વજીભાઇ, માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. તેઓશ્રી ઘણાજ ધર્મિષ્ઠ હતા, વૃત, તષ, જપ ઘણોજ કર તા હતા. ચં૦–ભાઈ મણીલાલ, આચાર્યશ્રીને જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ? . મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીનો જન્મ મશાલપક્ષમાં–પા લીતાણામાં સં. 1933 ના પિોષ સુદ 15 મે થયો હતો. ચં–ભાઈ મણીલાલ, આચાર્યશ્રીને દીક્ષા લેવાનું શું કારણ મળ્યું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust