________________ Timilai (55) - આ પ્રમાણે 37) સાડત્રીશ ચોમાસા થયા. આડત્રીશમાં ચોમાસાના સં. 1987 ના શ્રાવણ વદ પાંચમની સાંજના 6-45 મીનીટે સમાધિપૂર્વક પરમાત્માનું સ્મરણ કરતાં આચાર્ય મહારાજશ્રીને અમરઆત્મા આ ક્ષણભંગુર વિનશ્વર દેહનો ત્યાગ કરી સ્વગીય સુખનો અનુભવ કરવા ચાલ્યા ગયે તેઓશ્રીના અમરઆત્માને પરમશાંતિ મળે. 34 શાંતિ. શાંતિ. શાંતિ. इतिश्री तपगच्छाधिपतिः श्रोमाग्विजय मुक्तिगणोश्वर शिष्यरत्न श्रीमान् विजयकमलसूरोश्चर शिष्यरत्न योगनिष्ट श्रीमद् विजयकेशरसूरीश्वर लघुभ्रात्रा महामहोपाध्याय श्रीमद् देवविजय गणिना विरचित श्री सिद्धक्षेत्र पादलिन्त नगरे एकोनर्विशति अष्टाधिकाशिति संवत्सरे श्रावण कृष्ण तृतियाति थी परमशांत मूर्ते योगनिष्टस्य आचार्य पर्यस्य विजयकेशर सूरोश्वरस्य जीवन प्रभा चरित्रं समाप्तम् // गुरुवर्यस्य श्री विजयकमलसूरीश्वरस्य प्रसादात् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust