________________ જીવન પરિચય અને ઉપસંહાર. 1. “આકૃતિગુણન કથતિ” આચાર્યશ્રીની ભવ્ય અને શાં સુખાકૃતિનું દશન જેણે એકવાર પણ કર્યું હશે તેનાં હૃદય માં તેમને ચહેરે સ્થપાઈ ગયો હશે. જેણે તેની અમૃત વાણીનું અનુપાન કર્યું હશે, કંઈક પણ પરિચય સેવ્ય હક તેનું અંતર ઉજમાળ બન્યું હશે. તેમની પ્રતિભાની અસર અદભૂત હતી, જ્યાં જ્યાં તેઓશ્રી પધારતા ત્યાં ત્યાં જે યા જેનેતરના ટેળેટોળાં તેમની વાણીનો લાભ લેવા ફેર વળતાં. તેમને એગ ઉપરનો પ્રેમ અનુપમ હતો. દિવસ 2 મળી રોજ દશ કલાક સુધી તો ધ્યાનમાં બેસતા અને આત્મ અને પરમાત્માને એકતાર કરતા. એક તે બાળ બ્રહ્મચાર અને રોગ પ્રતિ બહુજ પ્રેમ તેથી તેમની શક્તિનો વિકા સારી રીતે ખીલ્યો હતો, બ્રહ્મચારી પુરૂષ જગતને પણ ડેલ વે છે અને ભગીરથ કાર્યો કરી શકે છે. આચાર્યશ્રીનું જીવ અખંડ બ્રહ્મચર્યને લીધે વધુ દીપેલ છે અને તેથીજ તે આટલા આગળ વધી શક્યા હતા અને સર્વત્ર નામના મેળવ સર્વને ગુણાનુરાગી બનાવી શકયા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust