________________ (24) હિતે સાધુ સાધ્વીઓની ઘણી દીક્ષાઓ પણ થઈ છે. જેમકે ન્યાયવિજયજી, હેતવિજયજી, ધર્મવિજયજી તરૂણુવિજયજી, વીરવિજયજી, ચંદ્રવિજયજી, ધ્યાનવિ. પ્રભાવવિ. વિગેરેની દીક્ષાઓ મહારાજશ્રીના શુભ હસ્તેજ થઈ છે. પ્રકરણ 6 કું. પ્રતિષ્ઠા, પાઠશાળા, ઉપાશ્રય, હુન્નરશાળા, યેગા શ્રમ, છે. પાઠશાળાએ પણ ઘણે ઠેકાણે સ્થાપેલી છે. નવા ઉપાશ્રય પણુ ઘણે ઠેકાણે ઉપદેશદ્વારા કરાવ્યા છે. તેમજ આજીવીકાથી દુઃખી શ્રાવકોની સંતતિ જોઈ તેમના ઉદ્ધાર ખાતર હુન્નરશાળાઓ પણ ઘણે સ્થળે સ્થપાવી છે. કર્મક્ષય કરવામાં “ગ” અસાધારણ ઉપાય હોવાથી તેવા રોગના જાણકાર ચગી પુરૂષ તૈયાર કરવા મઢડામાં એક ગાશ્રમ પણ કઢાવ્યું હતું. તેને હત ઉચ્ચ હતો પરંતુ કાર્યકર્તાની ખામીને લીધે તે ગાશ્રમ બંધ થઈ ગયું. અનેક જી લાભ લે. ધર્માનુરાગી થઈને સ્વકલ્યાણમાં પ્રેરાય, એવી શુભ અને ઉદાત્ત ભાવનાથી દરેક ખાતાઓમાં ઉપદેશ આપી હજારે રૂપીયાની મદદ તેઓશ્રીએ કરાવી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust