________________ (22) ; * ગુરૂમહારાજશ્રીની આજ્ઞાથીજ તેઓશ્રી રાજગના જાણકાર ચગીની શોધમાં ફરતા હતા. ગુરૂમહારાજશ્રી પ્રતે તેમની લાગણી અનુપમ હતી. ધોરાજીથી લીંબડી બધાને ભેગા થવા. માટે ગુરૂમહારાજશ્રીના લખાણથી નિર્ણય કરી લીંબડી આવતા - હતા ત્યાં સુરતના સંધ તરફથી ઝવેરીમંડળ પન્યાસ આનંદ- - સાગરજીને આચાર્યપદવી આપવા વિનંતિ કરવા આવતા. લીંબડી બધાને એકઠા થવાનું બંધ રાખવું પડયું, અને ગુરૂમહારાજશ્રીએ સુરત જઈ ત્યાં પદવી આપી. અને સંઘમાં કેટલાક સમયનો પડેલ કલેશ-કંકાસ દૂર કરાવ્યું, ત્યાંથી ગુરૂમહારાજશ્રી બારડેલી આવ્યા. ત્યાં માસામાં ઝેરી તાવના સપાટામાં આવતાં કાલધર્મ પામ્યા. આ વખતે પં૦ મહારાજશ્રી કેશરવિજયજીને ઘણે આઘાત થયે, પણ જ્ઞાનદષ્ટિથી વિચારી સાંત્વન મેળવ્યું અને તેમના પરમપૂજ્ય : ગુરૂદેવની આત્મશાંતિ ઈચ્છી. ગુરૂદેવના કાલગમન પછી મહારાજશ્રીની જવાબદારી વધી. અગાઉ પોતાના ધ્યેય રાજગમાં મસ્ત એવા યોગીઓની શોધમા ફરવું, તેમને મળવું તેમાં હવે વિક્ષેપ પડ્યો. છતાં તેમની પોતાના ચોગની પ્રવૃત્તિ તે ચાલુજ હતી. ' - સાધુ-સાવી સંમેલન - એ ગુરૂમહારાજશ્રીના કાલગમન પછી પોતાના સંઘાડાના સાધુસાધ્વીઓનું સંમેલન કરવા માટે ધ્રાંગધ્રાથી પ્ર૦ સાધ્વીજી ગુલાબશ્રીજી તથા પુન્યશ્રીજીને પત્ર મહારાજશ્રી ઉપર આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust