________________ (158) 290 બ્રહ્મસ્થીતી અનુભવનો વિષય છે. શબ્દનો વિષય નથી ર૯૧ જગતનું મુળ સંક૯૫ છે. સંકલ્પથી સંસાર વધે છે 292 અજ્ઞાનનું મુલ સંક૯પ છે. 293 દેહાભિમાન સંસારનું બીજ છે. 294 રાગદ્વેષ અધર્મનું બીજ છે. 25 સમભાવ સત્યજ્ઞાનનું બીજ છે. આ 26 સદ્દવિચાર જ્ઞાનનું બીજ છે. 297 સારા અને બુરા અને ભાવથી રહીત થવું તે મનને લય છે. મા ' , 298 મમત્વ જગતનું બીજ છે. . . 29 કીયા મનને નિયમીત કરનાર સાધન છે. તે ધર્મ નથી 300 જાગૃતિ હોય તે સુધારવા માટે થાય છે. 301 વિચાર પ્રમાણે અર્થ પરિણમે છે. 302 સ્વભાવ પ્રમાણે વર્તન થાય છે. - 303 આત્માને હલકો જેનાર પિતજ હલકો છે. 304 અનુભવ સાન વિના બ્રાન્તિ ભાંગતી નથી. . . 305 અધિકાર પ્રમાણે બોલે માગે તેનેજ આપે. 6 ખરાબ દેખાય કે લાગે તે જીવત્વ ગણાય. 307 સારૂ લાગે કે સારૂ દેખાય તે ઈશ્વરભાવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust