________________ (156) ઘડીભર નિવૃત્તિવાળા સ્થાનમાં જઈ પ્રભુની પ્લેટ સ્વરે ઉપાસના કરે છે અને કરેલ ગુનાઓની માફ ચાહો છે ત્યારે બીજી બાજુ તે ભાવનામાંથી ફારગત થય કે તરત એક ઘાતકીપણાના વર્તનથી પણ અધિક કુવતને ચલાવી પ્રથમની ભાવનાને એક ગલીચ ગીરમાં ફેંકી દીધા . છે. તો તે વર્તનને બદલે આપ્યા સિવાય તમારી અન્ય. ભાવનાને સ્વીકાર પ્રભુ કેમ કરશે. અને તમને માર પણ કેમ આપશે? ખરેખર આ પણ એક દયાળુ પરમાત્મા પ્રત્યે ઠગાઈનું કાર્ય કરવા બરાબર છે. 265 અખંડ જાપ મનને શુદ્ધ કરે છે. ' 266 બીજાના વર્તન ઉપરથી સાન લેવા શીખવું. 267 જેના માંગલીક તમે છે તેના બંધનમાં તમે છે. 268 સુખ દુઃખનું કારણ અહંવૃત્તિ છે. 269 જેવા થવું હોય તેવું આલંબન સામું રાખવું. 270 ક૯૫ના બંધ થતાં પરમાત્મ ભાવમાં લીન થવાય છે. ર૭૧ ભુત ભવિષ્ય ભુલી વર્તમાનમાં રહેતાં મન સ્થિર થાય છે. ર૭૨ જે થાય છે તે પૂર્વની ગોઠવણ પ્રમાણે યોગ્ય થાય છે. - 273 સુખ દુઃખને સમાન અનુભવવાં.. * 274 વિચાર એ મનને સુધારવાનું સાધન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust