________________ (143) 188 જે તું આત્માથી હો તે ઈચ્છાને સર્વથા રોધ કરજે. 189 જે તું દ્રવ્યનો અથી હોતે નીતિનું ઉલ્લંઘન ન કરીશ. 190 યાદ રાખજે કે જેવા પ્રકારનું તું ઉપાર્જન કરીશ તેવા જ પ્રકારનું આગળ તને પ્રાપ્ત થવાનું છે માટે બાંધતાં પહેલાં વિચાર કરજે. 11 તું મુસાફર થઈ એક ઘડીભરની વિશ્રાન્તિમાં પ્રમાદ ન કરતાં તારે આત્મિક પ્રયાસ ચાલુ રાખી લક્ષ્યબિંદુને વિચાર કરજે. 192 જાતિવંત અશ્વની પેઠે માગે છેડી વિભાગનું સેવન કરીશ નહિ. 193 તારા અલ્પ જીવનને કીચડની પેઠે મલીનતાવાળું થવા ન દેતાં દર્પણની પેઠે નિર્મળ કરજે. 194 તારા શુભ અને નિર્મળ વિચારે કલુષીતપણાને પામે તેવા સહવાસથી અલગ રહેજે. 15 તારા દયામય ધર્મને કદી ભુલીશ નહિ. 19 મહાત્મા પુરૂષના ચરિત્રનું વારંવાર સ્મરણ કરજે. 17 મનુષ્ય દેહરૂપી કિમતી વસ્ત્રને બદલે અપમુલ્યનું દુ:ખદાયી તિર્યમ્ વા ની રીય સંબંધી વસ્ત્ર પ્રાપ્ત ન થાય તેના માટે સાવચેત રહેજે.' = 198 કર્મરૂપી શત્રુને સંહાર કરવામાં તારી શક્તિ ગેપEવીશ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust