________________ (136 ) ચિંતાથી કદી દબાઈ ન જવું એજ ઉત્તમ તંદુરસ્તી - બળવાન કાર્યશક્તિનું રહસ્ય છે. 134 જ્યારે આપણે સમસ્ત વિશ્વ સાથે તાદામ્ય સી લઇએ છીએ ત્યારે કોઈ પણ દૂજન માણસ પણું આ પાસે આવવાની હિંમત કરી શકતો નથી, ઘરમાં પ્રકાશ હોય ત્યારેજ ચારે તેમાં પ્રવેશ કરી શકે છે. 135 સર્વ આત્માઓનું એય વિસારવાથીજ જગતસર્વ અનર્થ થાય છે. 136 જે વસ્તુ આપણી અંદર જાય છે તેનાથી આ દુષિત થતા નથી, પણ હાર કાઢીએ છીએ તેનાથીજ ફક દુષિત થઈએ છીએ.' 137 જ્યાંસુધી મેંદીની માફક પથ્થર નીચે કચરા નહિ એટલે કે દુનિયાદારીની દરેક કસોટીની અંદર કસાડ નહિ ત્યાં સુધી પ્રભુ સંબંધીનો ખરો રંગ પ્રાપ્ત થવા બહુ મુશ્કેલ છે. જ્યાં સ્વાર્થ અને અહંકાર પ્રેરિત કાર્ય હાય ત્યાં તેને અંત, દુ:ખ અને નિરાશામાંજ આવે છે. * 139 અનાદિકાળના તારા કમરૂપ કલંકને દૂર કર, = ટેલે પ્રભુ તારી સમક્ષ દેખાશે અને તું કમથી દૂર થઈશ. 140 કોઈ પણ ભય કે આપત્તિવાળા સ્થાનમાં સમ સૂચકતા ન ચુકીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust