________________ '(13) 115 પૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત કરવા માટે આખા વિશ્વનો ત્યાગ કરવાનો લેગ આપ જોઈએ. 116 કેત્તર રહીને લેકેની સેવા કરવી. 117 મહાન આત્મા થવા માટે સર્વસ્વ સમર્પણની જ રૂર છે, જે ક્ષણે મન, વચન અને શરીરની સર્વ કિયાએ દેવ, ગુને સમર્પણ કરવામાં આવે તે જ ક્ષણે તે મહાન છે રૂષ છે. મહાન પુરૂવ થવા માટે વર્ષોની જરૂર નથી. | 118 બલીદાનરૂપી જડીબુટ્ટીથી અનેક પ્રશ્નોને જવાબ ભળે છે. 119 જ્યાં ધર્મ છે ત્યાં મંગલ છે, શાંતિ છે, કલ્યાણ છે, અને સુખ છે. 120 ગૃહસ્થોએ સદા સાધુને આદર્શ રાખ. સાધુ એએ સદા પરમાત્મા મહાવીરને આદર્શ રાખવો. 121 હું નિર્ભય છું, નિઃસ્પૃહ છું, સ્વતંત્ર છું, ઉપર ધિઓની ઉપર બેઠો છું, જલકમલવત્ છું, તેવી ભાવના નિર તર ભાવવી, ૧૨ર પ્રેમ, જ્ઞાન, સંયમ અને સામર્થ્ય એ મારામાં રાઈ રહેલા છે. હું સુખી છું, આનંદી છું. ( 123 ઈચ્છિત વસ્તુ પિતાને પ્રાપ્ત છે જ એવો વિચાર આગ્રહપૂર્વ ધારણ કરે એજ ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરવાનો ભાગ છે. P.P. Ac. Guaratnasuri M.S. Jun Gun Aaradhak Trust