________________ (130) * 82 પસાર થયેલ સારા, શુભ અને માંગલ્યકારી દિને નું ચિંતવન કરજે અને ફરી તે પ્રસંગ પ્રાપ્ત કરવા પ્રય ચાલુ રાખજે. 83 સર્વે વસ્તુમાંથી સાર ગ્રહણ કરજે, કોઈને નિર્દેશ ન 84 મન, વચન અને કાયાના રોગને શુભ કાર્યમાં તે વર્તાવજે, અશુભ કાર્યમાં પ્રવર્તાવીશ નહિ. 85 કેઇના પક્ષ દોષ પ્રગટ કરીશ નહિ. 86 સમભાવથી સર્વ જી પર મૈત્રી ધારણ કરજે ? થી ભિન્નતા રાખીશ નહિ. 87 તું ગમે તેવા કાર્યમાં પ્રવર્તમાન થયો હોય તે - પરમાત્મદશાને ભૂલીશ નહિ. " , . 88 તારી બાળ, યુવા અને વૃદ્ધા આ ત્રણે અવસ્થ વારંવાર વિચાર કરજે. * * 89 આગળથી નિમંત્રણ કરી એકઠા કરેલા કર્મરૂપ = તિથિઓનું આતિથ્યપણું સમ્યગ્ન પ્રકારે કરી તેઓને જ વિસર્જન કર. નહિતર તે જબરજસ્તીથી પણું આતિથ્ય ગ્રહણ કરાવ્યા વિના રહેશે નહિ. - 98 કદાચ કોઈ માણસ તારા પ્રત્યે દ્વેષના અંગે તપ દોષો અને છિદ્રો પ્રગટ કરે તો તે તારા લાભના અથે સમ તેનું બુરું ન ચિંતવીશ પણ તારા પ્રમાદમાં સુધારો કરજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust