________________ (92) છે 38 અ નમઃ | . શ્રી વિજ્ય કમલસૂરીશ્વર ગુરૂ નમઃ શ્રીમદ્ વિજ્યકેશર સૂરીશ્વરજી મહારાજશ્રીનો રાસ દેહરા, સિદ્ધ ગિરીશ સમરી સદા, ભારતી પ્રણમી પાય. વિજય કેશર સૂરિ તણે, રાસ રચું સુખ દાય. | 1 અ૫ મતિ છે માહુરી, પણ સદ્ ગુરૂજીને નેહ. ક્ષણે ક્ષણે મુજ સાંભરે, પ્રેરણું કરતો તેહ, 5 2 ગુણના ગુણ ગાતા થકા ગુણ આવે નિજ અંગ, લેહ મટી કંચન બને, પારસ તણે પ્રસંગ છે 3 માટે ' સંત પુરુષની, સોબત અતિ સુખકાર. સંત પુરુષ સજજન તણુ, ગુણ ગાએ નરનાર. . 4 દોષ રહીત સુદેવ છે, સુગુરૂ તે નિગ્રંથ. દુરગતિ પડતા ધારે જે, હવે સુધર્મ પંથ. 5 ત્રિકરણથી ત્રણ તત્વને, આરાધે ભવિ જેહ. સુખલાલ સુર સુખ ભોગવી, લાવે ભવને છેહ. 6 1 ઢાળ 1 લી. રાગ ચોપાઈ ( સુણે શાંતિ જીણુંદ સેભાગી. ) _ઠીયાવાડ દેશ રસાળ, જીહાં સિદ્ધગિરી તીર્થ વિશાળ, =ાલીતાણ મધ્યે પ્રખ્યાત, યાત્રા કરતાં કર્મને ઘાત. 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust