________________ બી ચરમ રાજર્ષિને મેક્ષ અને અભિચિનું કણિક પાસે ગમન (99) જ પોતાના કામકાજ પડતાં મૂકીને તારાં કર્મનો નાશ કરવા ઉદ્યત, થયે. સજજન વિના આવું પરેપકારનું કાર્ય કેણ કરે? વિષની ક્ષણિક અને અલ્પ પીડાને ભાવનાપૂર્વક સહન કરી લેજે કેમકે તે સંસારમાં ભ્રમણ કરતાં નરકાદિ અનેકવિધ દુ:ખ સહન કર્યા છે. અવાચક પશુઓ પર પ્રહાર પડવામાં બાકીયે રહે છે ? પરન્તુ એ અવતારમાં પરમ અજ્ઞાનને લીધે આવી કર્મની નિર્જરા નહીં થઈ હોય. હવે સર્વ સહન કરીને સમ્યક પ્રકારે કર્મની નિર્જરા, કર. કેમકે જે કર્મ અજ્ઞાની બહેકટી વર્ષમાં ન ખપાવી શકે એ કમ મન, વચન અને કાયાને પોતાને આધીન રાખનાર જ્ઞાની ઉચ્છવાસમાત્રમાં ખપાવે છે. આવી રમ્ય ભાવના ભાવતાં ભાવતાં ઉદાયનમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે કેમકે ધ્યાન જેવું બીજું કંઈ નથી. પછી અઘાતી કર્મોને પણ ખપાવી દઈ એ માપવાસી મુનિરાજ શાશ્વત સુખનું સ્થાન મેક્ષ પ્રાપ્ત કરશે. પછી મુનિનું વિષ પ્રગથી મૃત્યુ થયું જાણુને દેવતા કેપયમાન થશે કેમકે સમ્યક્દષ્ટિ દેવ ઋષિમુનિની હત્યા સાંભળીને કપાયમાન થયા વિના રહેતા નથી. જાણે મહામુનિના ઘાતથી ઉત્પન્ન થયેલ સાક્ષાત્ પાપનો સમૂહ હાયની એવા ધુળના સમૂહથી , દેવતા નગરને પૂરી નાખશે. મનુષ્ય પણ નૃપતિ વગેરેને અન્યાય સહન કરશે. ત્યારે શિવતિ યહાં ઢંઢળો વિવેત વસ્તુ છે , page 789 વળી જે કુંભકારની વસતિમાં એ મુનિ રહ્યા હતા એ કુંભકારને દેવી ઉપાડીને સિતાપલ્લીમાં લઈ જઈ એની પ્રસિદ્ધિ, કરવા માટે “કુંભકારકૃત” એ નામનું સ્થાન બનાવશે. - વળી અભયકુમારે ભગવાનને પૂછ્યું–હે પ્રભુ, અભીચિકુમારનું ત્યારે શું થશે ? પ્રભુએ ઉત્તર આપ્યો-સાંભળ:– જ્યારે શ્રી ઉદાયન રાજાએ કેશીને રાજ્ય આપ્યું ત્યારે અભિ- * માનને લીધે અભીચિએ વિચાર્યું–મારા પિતા વિચારશીલ છતાં આવું અવિચારી કામ કેમ કરે છે? મને આશ્ચર્ય થાય છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust