________________ परिशिष्टम्-७ ____312 312 માત્રથી વિશુદ્ધિ ન થાય. ૨૨/૪ર માયતઃ - અત્યંત પ્રયત્નથી પ્રાપ્ત થયેલો. /૪રૂ સાધવ: - જ્ઞાન-દર્શન-ચારિત્ર શક્તિરૂપી પુરુષાર્થ વડે જે મોક્ષ મેળવવા તત્પર હોય તે સાધુ કહેવાય. 22/46 પક્ષજ્ઞાતાવિયુતઃ - કમળની ઉત્પત્તિ કાદવમાં થાય પાણીથી વધે પરંતુ પાણી અને કાદવથી અલિપ્ત રહે, તેમ સાધુ કર્મરૂપ લેપથી રહિત હોય. ૧૨-સાધુ-સામાચારી પંચાશક 22/1 સામાચારી - શિષ્ટ પુરુષોએ આચરેલ ક્રિયા સમૂહને સામાચારી કહેવાય. 22/1 માર્થમ્ - મહાન છે વિધેય જેનું અથવા મહાન પ્રયોજનવાળી સામાચારી કે જેનું ફળ મોક્ષ છે. 22/1 સામર્થ્ય - કાર્ય કારણભાવની શક્તિ હોય ત્યારે, 22/7 ચૈત્રનિવચ: - બીજાને પરાધીન રહેવું પડે એવા કર્મનો ક્ષય થવાથી તથા સ્વયં સમતામાં રહેવાથી સાધક ઉચ્ચગોત્ર બાંધે છે. અને દેશવિરતિગુણઠાણે સમતાભાવ ઉચ્ચગોત્રબંધના કારણ તરીકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જેને ભાવથી પાંચમું દેશવિરતિ ગુણઠાણું હોય તેને નીચગોત્રબંધ શાસ્ત્રમાં ખરેખર કોઈ પણ સ્થાને દર્શાવ્યો નથી. 22/25 વીના - અપૂર્વસૂત્રના ઉદ્દેશવાળી. 2/21 પ્રતિશ્રવUT - કાર્યના સ્વીકારવિષયક પ્રતિશ્રવણા હોય. 22/18 વર્થયોર્ - અર્થનો સમ્બન્ધ હોવાથી અવશ્ય કરવા યોગ્ય. 22/22 યુયોરણ્ય - ઉત્સાહી સાધકનો ૨૨/ર૧ રૂતરસ્ય - ઉત્સાહરહિત સાધકનો ૨૨/ર૬ ગુરુસમતી - ગુરુ ભગવંતે નિર્દેશ કરેલ સાધુ મહારાજને જણાવવું. ૨૨/રૂક મUહુન્નીમો: - ઉત્સર્ગ માર્ગે સાધુઓ માંડલીમાં જ બધાની સાથે ભોજન કરે. કારણકે લાવેલ ભિક્ષા સાધારણ છે. વિશેષથી દાનધર્મનો અધિકાર ન હોવાથી ગુરુ ભગવંતની અનુજ્ઞાપૂર્વક જ ગ્રહણ કરેલ ભિક્ષામાંથી સાધુઓને આહારાદિ અપાય છે