________________ परिशिष्ट 1 तपागच्छाचार्य आ. राजयशसूरिजी का वर्णन શાસન પ્રભાવક, ગચ્છવાદ થી વિમુક્ત આચાર્ય પ્રવર વિજય મણી સાગર સુરિજી ની યોગ્ય .રાજયશ સૂરિ ની અનુવંદના. આપણી વાત થયા મુજબ મૂળનાયક ની સાથે ત્રીગડા ની દ્રષ્ટિ મળતી ન હતી. માટે બે પ્રતિમાજી નું ઉત્થાપન કરવું પડ્યું. જો કે પ્રાચીન સ્થાનમાં આવો દોષ કાઢવો ઉચિત નથી, મને શ્રી શ્રીપાલ ભાઈ આણંદજી કલ્યાણજી પેઢી ની ટ્રસ્ટી એ જણાવ્યું છે કે આ બે પ્રતિમાના ઉત્થાપન કરવા ની નથી એવી વાત ટ્રસ્ટીઓ જોડે થયેલી છે. બીજું પ્રાચીન મંદિર માં હીરસુરીશ્વરજી મ.સા. ની પ્રતિષ્ઠા થયેલી હતી તે જ સ્થાને તેઓની પ્રતિમા રાખવામાં આવે તેવો સમસ્ત જૈન સંઘ નો અને મારો પોતાનો પણ ભાવ છે. અમે ઉવસગ્ગહર ની પ્રતિષ્ઠા વખતે ખડેતરગચ્છના શ્રાવકો ના આગ્રહ થી મહોદયસાગરજી ને ઘણા સન્માનપૂર્વક પ્રતિષ્ઠા માં ઉપસ્થિત રહેવા દીધા હતા,અમને સમાચાર છે કે પ્રાચીન મંદિરમાં હીરસુરીશ્વરજી મ. સી. સિવાય કોઈ પણ ગુરુભગવંત ની મૂર્તિ બિરાજમાન નહોતી તો હવે કોઈ પણ ગચ્છ ના કોઈ પણ ગુરુ મહારાજ ની પ્રતિમા બિરાજમાન ન થાય તેની તકેદારી રાખજો. આપ વિચારક છો. લાંબા ગાળા નો વિચાર કરજો. ટૂંકો વિચાર કરતા લાંબા ગાળા ના વિચાર ની મહા હોય છે. જરૂર મને સંતોષ આપજો. Pana NUBIR on 2 3 47 9999999999999998 poppopose OOOOOOOOOOOK