________________
અગ્રવચન.
બહુ ચિરંતન કાલથી સાહિત્યરસિકાએ વિવિધ અનવધિ શાસ્ત્રરત્નાકરના તલસ્પર્શી બનીને તેમાંથી યથારૂચિ વસ્તુ (તત્ત્વ ) મેળવીને યથાશક્તિ યથામતિ પ્રતિપાદન કરવા પ્રયત્ન કરેલ છે. જેમ સમુદ્ર, અમૂલ્ય રત્ન, મૌક્તિક અને શ ખન્ના વગેરે વસ્તુએના વિશાળ ભંડાર છે. તેમ શાસ્રાવ પણ આર્થિક, માનસિક, નૈતિક, ઐતિહાસિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોના અખૂટ ખજાના છે.
અહિં અન્યાન્ય સાહિત્ય વિષયક ઉહાપોહ ન કરતાં કૈવલ જૈન સાહિત્ય વિષયક કંઈક લખવા પ્રયત્ન કરવામાં આવે છે. જૈન સાહિત્ય પ્રાકૃત-સ ંસ્કૃત ભાષામાં વિભક્ત કરવામાં રચવામાં આવેલ છે. જેનનાં મૌલિક સિદ્ધાંતા પ્રાકૃત ભાષામાં લખાયેલા છે અને ટીકા વિગેરે ગ્રંથા સ ંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલા છે.
જૈન સાહિત્યરસિકાએ વિવિધ વિષય ( વ્યવહારિક પારમાર્થિક વગેરે ) નુ સ્વરૂપ વિષદ દૃષ્ટિપૂર્વક પ્રતિપાદન કરેલ છે. તથાપિ પ્રાધાન ન્યતઃ ક યાગ, જ્ઞાનયેાગ અને ભક્તિયેાગ તરફ જૈન કાવિદેાનુ વિશેષ વલણ થવા પામેલ છે.
યદ્યપિ ઉપર્યંત યાગ-ત્રિપુટી અન્યાન્ય સાપેક્ષ છે. જેનદષ્ટિએ એકજ વસ્તુ ( વિષય ) પ્રત્યે નિર્ભર થવાથી–એકાંત પક્ષને સ્વીકાર કરવાથી–અનેકાંત દૃષ્ટિ યાને સ્યાદ્વાદ મુદ્દાના ભંગ થવા પામે છે.
જેમ જ્ઞાનયેાગ, કયાગ અને ાંતયાગને પ્રકાશ આપી શકે છે. તેમજ કર્મીયાગ અને ભક્તિયોગથી જ્ઞાનયુગની શુદ્ધતા-સફલતા થવા પામે છે. ઉપર્યુક્ત ત્રિવિધ ચેગ વિવિધ તાપના સતાપના નાશ કરનાર છે અને અનેકધા ઉપાધિમાંથી નિરૂપાધિકતા પ્રાપ્ત કરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com