________________
અ૦
૬
અ ૦
૭.
(૧૬૬) વિવિધ પુષ્પવાટિકા
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મલે મનને ક્ષેભજે, દ્રવ્ય ક્ષેત્રે ને કાલ ભાવ-પ્રતિબંધ વિણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ. ફોધ પ્રત્યે તે વતે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માનજો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહી લેભ કદી અસમાનજે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહી, વંદે ચકી તથાપિ ન મલે માનજે; દેહ જાય પણ માયા થાય ન રેમમાં, લાભ નહીં છે પ્રબલ સિદ્ધિ નિધાન જે. નગ્નભાવ મુડમાવસહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધજો; કેશ રામ નખ કે અંગે શૃંગાર નહી, દ્રવ્ય ભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધજે. શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદર્શિતા, માન અમાને વતે તેજ સ્વભાવજો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વતે સમભાવજે. એકાકી વિચરતે વલી સ્મશાનમાં, વલી પર્વતમાં વાઘ સિંહ સગજે; અડોલ આસન ને મનમાં નહી ભતા, પરમ મિત્રને જાણે પામ્યા યોગ.
બ૦
૮.
અ૦ ૯
અ ૦ ૧૦
અ૦ ૧૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat