________________
સુચના.
જ્ઞાન અમૂલ્ય ધન છે એમ જાણી આ અગર બીજ કોઈ પણ પુસ્તક રખડતુ મુકશે નહિં.
વીસવિહરમાન જિન પૂજન ભણાવવાની વિધિ વીસ સ્થાનકની પૂજા પ્રમાણે જાણવો.
પૂજા બ્રણાવતી વખતે કેટલાક ભાઇએ પુસ્તક ભેાંયપર મુકી ઉપચાર્ગ કરે છે, અગર પૂજ થઈ રહ્યા પછી પણ જોય - ઉપર મુકી ચાલવા માંડે છે, પરંતુ તેમ કરવાથી આશાતના થાય અને જ્ઞાનાવરણી કમ બુ ધાય, માટે તે બાબતના ઉપચાગ રાખવા, અને ભણતી વખતે તથા તે પછી પણ પુસ્તક ઉચે આસને મૂકવું.
* શ્રી વીરશાસન પ્રીન્ટીગ પ્રેસમાં પરીખ વિઠ્ઠલદાસ મોહનલાલે
છાપ્યું ઠે. કાળુપુર હાજાપટેલની પોળ-અમદાવાહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com