SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ−ના, ન ચાલ્યું જાય.પણ તેમાં દ્વેષ છે. પ્રજૈન એટલે ? 19'9 ઉ-અર્જુન દેવના ભક્ત. પ્ર૦-એવા ભક્ત વિરતિ વગરના પણ ઢાઇ શકે? ઉન્હા, હાઇ શકે. પ્ર૦-એવાને કર્યુ ગુણસ્થાન હોય ? ઉ-ચેાથુ. પ્ર-શ્રાવક કેટલી જાતના ? -બે જાતના, વિરતિવાળા અને વિરતિ વગરના. પ્ર–ગૃહસ્થ, ભાવનાબળને ચેાગે છઠ્ઠું સાતમું ગુણસ્થાન ક્રસી શકે ? ઉ॰–રસી શકે. એટલું જ શા માટે, ચેાથા આરા જેવા ટાઇમમાં ખારમુ પણ ક્રૂસી શકે અને કેવળજ્ઞાન મેળવી લ્યે. પ્ર-મેઘા વગર પણ સવ–વિરતિ-ચારિત્રને લાભ મળી શકે ? ઉ—હા, મળી શકે. પ્ર૦-આજકાલ દેશ–માર વર્ષ જેવી કાચી ઉમ્મરવાળાને દીક્ષા અપાય છે અને એવી દીક્ષાના સમન માટે પ્રયાસ ચાલે છે, તે વિષે આપના મત. શું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy