SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ છે, જ્યારે એથી વિપરીત, એઘાની વિદ્યમાન દશામાં પણ કેટલાક ઘર દુર્ગતિના ભાજન થયા છે. ગુણસ્થાને વિકાસ એવા સાથેજ બંધાચલે છે એમ કંઈ નથી. ઘાધારક પણ પહેલા ગુણ સ્થાનકમાં ફરતે હોય અને માથે પાઘલ, ટોપી કે ફળીયું ચઢાવેલ પણ આત્મ-શ્રેણીના મનોહર નંદનવનમાં રમણ કરી રહ્યો હોય એમ શું નથી બનતું કે? માથા ઉપરની પાઘ જેને “ગૃહસ્થ” બતાવી રહી હોય તેજ અંદરખાને શ્રમણ પણ હોઈ શકે. અને એથી ઉલટું, આઘાથી સૂચવાતે મુનિ અંદરખાનેથી ગૃહસ્થ. કરતાં પણ નપાવટ પ્રાણ હોઈ શકે. ગમે તે રીતે કેવળ એવામાં જ કલ્યાણ સમાયાની રાડ પાડવા કરતાં, ચારિત્રમાંજ કલ્યાણ-સાધન રહ્યાનું ઉપદેશવું વધુ ડહાપણભરેલું છે. એ ગ્રહણ કરવાની સ્વાથપષક વાત તરફ આંખમીચામણું થવા સંભવ છે, પણ ચારિત્રસંપન્ન થવાને ઉપદેશ ખરેખર આવકારદાયક ગણાશે. ટાણે-કટાણે ઘાની અર્થશન્ય પુષ્ટિથી એકદેરીયતા, સ્વાર્થપરાચણતા, ભગ્રસ્તતા, મેહમુગ્ધતા અને વસ્તુતવાનભિજ્ઞતાનાં હાસ્યાસ્પદ પ્રદર્શન ખુલ્લાં પી જાય છે, જ્યારે સંયમ અને ચારિત્રની ભાવમયી પુષ્ટિ હજારો લોકોનાં હદય પર એક દિવ્ય પ્રકાશ પડે છે. ઉપShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy