________________
૬૮
ગેરહાજરીમાં ઘણી વખત ધમ્ય ગણાતું કાર્ય પણ વિપસ્ત દશાને પામી જાય છે. ઉદાહરણા, પ્રભુભક્તિમાં દીપ–ધૂપ-પુષ્પાદિ ઉપચારાને અંગે જો વિવેકની ખામી હૈાય તે તે ભિકતરૂપ ગણાતુ કા પણ્ ક બન્ધનરૂપ થઈ પડે. પ્રભુ-સમક્ષ ખુલ્લા રાખેલા દીવા જીવહિંસાના માર્ગે કર્મબન્ધનનાં કારણુ થાય. ગેરરીતે ફૂલાના ઢગ કરવામાં અને સાય ઘેાંચીને ફૂલાની માળા બનાવવામાં પ્રભુભકિત થવાને બદલે પ્રભુભકિતનું ભજન થાય, પ્રભુપૂજામાં પણ જેમ જયણાના ઉપયાગ રાખવાનું ખાસ ફરમાન છે, તેમ દરેક કાર્યંમાં વિવેકવિભૂષિત ઉપયોગ રાખવાની જરૂર છે, અને એમાંજ કલ્યાણુલાભ સમા ચલે છે.
વિચાર કરતાં જણાય છે કે લીલેાતરીના ત્યાગમાં એ ઉદ્દેશે! રહેલા છેઃ એક અહિં સારસને પેાષવાને અને બીજો સેન્દ્રિય પર કાબૂ મેળવવાના. આ ઉદ્દેશે। આત્મકલ્યાણની સડકે પહેાંચવામાં સાધનભૂત છે. પરન્તુ જ્યારે લીલેાતરીને સુકવીને ભરી રાખવામાં આવે છે ત્યારે એ ઉદ્દેશ પર પડદો પડી જાય છે. તિથિએ કે વગર તિથિએ લીલેાતરી ખરીદી લાવી, તેના કકડા કરી સુકવણી કરાય અને પછી તિથિએ લીલે તરીને બદલે તેને આરાગીને દયાધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com