________________
૬૩
ખેદની વાત એ છે કે, વસ્તુસ્થિતિ સમજવા છતાં, કેટલીક વખત આંખ આડા કાન કરી, મતભેદના ઓઠા નીચે પાતાની સંકુચિત અને ક્લિષ્ટ વૃત્તિને પાષવાના આવેશમાં પણ આવુ ચાડ ચિતરવાનું બની જાય છે. તેમાંય સાધના પાશાકની અન્દર આવી મનોદશા કામ કરી રહી હાય એ વધારે પરિતાપની વાત ગણાય.
"
હવે જો ‘અમર’ના કથન મુજબ નાસ્તિકતાના અથ · મિથ્યાષ્ટિ ’ સમજીએ, તે એ મિથ્યાદ્ગષ્ટિને પણ સ્પષ્ટ કરવાનું બાકી રહે છે. આત્મપરમાત્મવિષચક્ર—અપલાપ રૂપ મિશ્ચાદ્યષ્ટિ ને નાસ્તિકતા થી અપેક્ષિત હોય તે। હેમચન્દ્રાચાય વગેરે પણ અનાત્મવાદીને નાસ્તિક બતાવતા હાઈ, અમર સાથે
"
સન અને નિર્વાણમાં માનતા નથી, ‘નાહિયવાઇ’ (નાસ્તિકવાદી) જણાવ્યા છે.
"
9
નાસ્તિકવાદનુ પ્રાકૃત રૂપ જેમ · નાહિયવાય ' થાય છે, તેમ • નથિયવાય ' પણ થાય છે. જેવી રીતે ઉપદેશપદની ૧૩૨ મી ગાથાની ટીકામાં મુનિચન્દ્રસૂરિજીએ એક પરિવ્રાજિકાના ધર્મને, જે આત્મા-Ùશ્વરના નિષેધક છે, ‘ નન્થિયવાય ' ( નાસ્તિકવાદ ) બતાવ્યા છે.
૧ प्रिथ्यादृष्टिर्नास्तिकता " । અમરકાશ, ૧૫૮ મા શ્લોક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
66