SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ " વસ્તુતઃ આત્મ-શ્રદ્ધાન એજ એક આસ્તિકતાનું લક્ષણ છે, જ્યારે અનાત્મવાદ નાસ્તિકવાદ ગણાયા છે. એટલે આત્મવાદી ઇન-ચેાગ, તૈયાયિક, સાંખ્ય વગેરે એક ચાર્વાક સિવાય—આસ્તિક ગણાય. એ દનાને જૈનોએ પણ નાસ્તિક નથી કહ્યાં, બલ્કે +આસ્તિક કહ્યાં છે. જૈન મૂળ સૂત્રેામાં · નાસ્તિક ’ વિશેષણના ઉપયાગ થયા નથી. અ`–વચનના અપલાપીને સારૂ જૈન-પરમ્પરાના શબ્દ “નિન્હેવ”, “ ઉત્સૂત્રભાષી ” કે “ મિથ્યાદષ્ટિ ” છે, “નાસ્તિક” નથી. વસ્તુતઃ ' નાસ્તિક ' શબ્દનું મૂળ ઉદ્ભવસ્થાન વૈદિક સંસ્કૃતિ છે. એમ છતાં એ શબ્દ જૈનજૈનેતરસાધારણ સમગ્ર હિન્દુ–સ'સારના શબ્દકોષમાં દાખલ થઇ ગયા છે. પરંતુ મજહુખી ઝઘડાખારા એ શબ્દને એની મૂળ “ રૂઢિ ” ના સ્થાનેથી ખસેડ મરજી મુજબ અનિયમિત પણે સંકુચિત અર્થમાં વાપરતા આવ્યા છે, એજ દુઃખની વાત છે. : આત્મવાદીઓમાં પણ માથા એટલા મત હતા અને છે. જૈનોમાં પણુ, બીજાઓની વાત કયાં કરીએ, એક તપાગચ્છીચેાની અન્દર અન્તર્જ પુષ્કળ મતભેઢા પર પાનીયાનાં પાનીયાં લખાયાં પડયાં છે. +જીએ ! હારિભદ્ર ૧૬ નસમુચ્ચયના ૭૭ અને ૭૮ મા શ્લોક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy