SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ અર્થાતત્વસિદ્ધિ મેળવવાનું સાધન ગજ છે. રોગથી તત્ત્વસિદ્ધિ નિશ્ચિત થાય છે તેવી બીજાથી થતી નથી. એ માટે એમાંજ (યોગમાંજ ) તે તે તત્વને સ્કુટ પ્રતિલાસ મેળવવા સારૂ પ્રેક્ષાવાને પ્રયત્ન કરે કોઈએ. એને માટે વાદના રથ કારણ નથી.વા-પ્રતિવાદ નિશ્ચિત પ્રકારે કરતા મુમુક્ષુઓ પણ તત્વસિદ્ધિ પામી શકતા નથી, જેવી રીતે ઘાંચીના બળદ, આ ઉપરથી ચાગની લાઈન વગરના તત્વસિદ્ધિના લાભથી વિહીન હાઈ આસ્તિકતાની કઈ સ્થિતિ પર હોય છે, એ પણ સ્પષ્ટ થઈ જાય છે. આસ્તિકતાની આ એાછી ગહનતા! પરન્તુ આને કઈ એ અર્થ તો નજ કરે, કે ચર્ચાઓ કે વાદ–કથાઓ નકામી છે, અથવા સમાજને લાભકારી નથી. તાત્વિક ચર્ચાઓ એક પછી એક નિકળ્યા કરે એ સમાજની બૌદ્ધિક તંદુરસ્તી અને જ્ઞાનગોષ્ઠીપ્રિયતાનું પ્રમાણુ ગણાય. જિજ્ઞાસુવૃત્તિ અને ઉદાર આશયથી આરંભાતી મર્યાદાપુરસ્સર જ્ઞાનચર્ચાઓ ખરેખર સમાજના જ્ઞાન-ધનને સમૃદ્ધ બનાવે છે, અને મનુષ્યની વિચાર–ભૂમીપર એનાથી બહુ પ્રકાશ પી શકે છે. એમ છતાંય, તત્વનિર્ણયની સ્પષ્ટ જ્યોત એ સાધનની સીમા બહાર છે, એમાં તે કરવું જ શું. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy