SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ નાસ્તિક, એમ માનવાનું પ્રાપ્ત થાય. પણ તપાગચ્છવાળાઓમાં પણ વિચારભેદો અને મતભેદે કયાં નથી ? તેમાં એક ભેદ “સાગર” અને “વિજયને પણ ખૂબ જા તે છે. ત્યારે હવે આસ્તિકતાને કળશ કોના ઉપર ઢળે! આત્મા, પુણ્ય-પાપ અને પરલોકમાં માનનાર શ્રદ્ધાળુ શ્રાવક પણ પોતાના પુત્રને દીક્ષા લેતાં અટકાવે છે; તે શ્રાવક પોતાની પત્નીને દીક્ષા લેતાં વારે છે, આથી શું એ શ્રાવકને “નાસ્તિક” ની ડિગ્રી મળી જાય ખરી? હગિજ નહિ. આસ્તિકભાવની હયાતીમાં પણ મેહનીય–સંસ્કારના પરિણામે તેમ બન્યા કરે છે. એ શ્રાવક સંયમને ઉચ્ચ તત્તવ અને પરમ કલ્યાણસાધક અવશ્ય સમજે છે, છતાં તે પોતાના પ્રિયજનોને ચાગ્ય છતાં પણ સંયમ લેતાં અટકાવે છે, એ કેવળ એની માહવાસનાનું પ્રાબલ્ય છે. અને એટલાજ માટે ગીતાર્થોએ ગાયું છે કે જો ! મોતિયુઃ ” સમ્રાટ ભરતે “સુજરી ” ને દીક્ષા લેતાં અટકાવી એ શું એમની નાસ્તિકતાનું પરિણામ હતું ? રાજા રામચન્દ્રજીને જ્યારે હનુમાને દીક્ષા લીધાની ખબર પછે, ત્યારે તેમને મનમાં એમ થયું કે – સંસારના વિષયવિલાસના આનનો ત્યાગ કરી હનુમાને શા માટે કષ્ટરૂપ દીક્ષા લીધી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy