________________
મહાવીર–મન્ત્ર.
He is a hero the conqueror of battle-fields, he is a hero the conqueror in lionhunting, but he is the hero of heroes the conqueror of himself.
—HERDER.
—યુદ્ધ-ક્ષેત્રામાં વિજય મેળવનાર
વીર છે અને સિંહના શિકારમાં વિજય મેળવનાર પણ્ વીર છે, પણ જે પેાતાની
જાત પર વિજય મેળવે છે, તે વીરાના પણ
વીર–મહાવીર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com