________________
સાધુની ઉપસ્થિતિમાં વ્યાખ્યાન–વાણીનું શ્રવણ થાય, પૂજા-પ્રભાવનાઓ થાય, ઉત્સવ–મહોત્સવ થાય અને સુપનાં તથા ઘડિયા-પારણું વગેરેની ઉપજ પણ થાય, આ ભાવનાથી શ્રાવકો સાધુઓને પોતાના ક્ષેત્રમાં માસું શખવા ઉત્સુક બને છે. એક મહીને આડો હોય ત્યારથી પયુંષણનું સ્વાગત શરૂ થઈ જય છે, અને એ દિવસ પણ “માસધર” તરીકે પૂજાય છે, તે પછી પયુષણના મહિમાનું શું પૂછવું? આ ઉપરથી વાંચનાર એ પણ સમજી શકે છે કે, પર્યુષણ એ ફક્ત એકજ દિવસનું નામ છે, અને તે ભાદ્રપદ–શુકલા પંચમી અથવા ચતુર્થી. એટલાજ માટે એની પૂર્વેના સાત દિવસે પૈકી પહેલા દિવસને “અઠાઈધર ” કહેવાય છે. શાસ્ત્રોમાં જે “અઠાઈઓ” બતાવી છે તે પૈકી એક પર્યુષણની “અઠાઈ છે, એને પહેલે દિવસ “અઠાઇધર'.) જેમ કઈ રાજાની સવારી આવતી હોય ત્યારે હાથી, ઘોડા, છ–ચામર, લશ્કર વગેરે લવાજમા આગળ હોય છે અને ત્યાર પછી સહુની છેડે રાજા આવે છે, તેમ ભાદ્રપદચકલા પંચમી અથવા ચતુથી એ રાજરાજેશ્વરસદશ પર્યુષણ પર્વ છે અને તેની પૂર્વેના સાત દિવસો એ મહારાજાધિરાજ પર્વાધિરાજને સાહિણીShree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com