SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ દર અન્દર જે સાચા દિલથી એક બીજાને ખમાવે તે કેટલે બધે લાભ થાય ! ધર્મ-સંસ્થાના ખરા થાંભલા તે બને છે. શુદ્ધ ખમતખામણથી તેમનાં હદય જે નિર્મળ થાય અને તેઓ જે એક-બીજા પ્રત્યે નિર્મળ પ્રેમની જ્યોત પાત ના અંતઃકરણમાં પ્રગટાવે, તે તેમની–સ ધુસંસ્થાની કેટલી ઉન્નતિ થાય! તેમની અહિંસક દશાની ઋામા માણસો ઉપર કેટલી સુન્દર અસર થાય! અને તેમનું પ્રેમમય જીવન ગૃહસ્થ–સંસ ૨ પર કેવું અજવાળું નાખે ! વૈર– વિરાધના ભડકામાંથી સાધુઓ પિતે જે બહાર નિકળી જાય તે તે ગૃહસ્થ–સંસાર પર મહાન ઉપકાર કરી શકે. ગૃહસ્થ સંસારના કલહાનલ પણ તેમની પ્રશ- - મમયી જીવન-પ્રભા આગળ મદ્ પડી જાય. સંસારના કલ્યાણ માટે ત્યાગી જીવન મહાન આશી દરૂપ છેએ અખંડ જ્યોત એવી છે કે અનાદિજન્માંધને પણ દેખતે કરી દેનારી છે. સર્વ ધર્મશાસ્ત્ર ત્યાગી જીવનની ગુણગાથાઓથી ભર્યા પડયાં છે. સમય સમય પર મહાન આત્માઓએ જગત પર મહાન ઉપકાર કર્યા છે. આજે પણ સમય-ધમ ઓળખી કર દૂર દેશમાં મુનિઓ જે વિચરણ કરે તે તેમની પ્રેમમયી જ્ઞાન-ગલાથી હજારો પારમેશ્વરી શાસનપદ્ધતિને લાભ લેવા લાગ્યશાળી થાવ. જનShree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy