SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ वनस्पतीनामशनं विहाय मांसाशनं नैव सती प्रवृत्तिः । हिंसां विना क्लेशपरां हि न स्यात् क्रराशयोत्पादनिबन्धनं तत ॥ ६७ ॥ વનસ્પતિને આહાર મૂકી માંસભક્ષણ કરવું એ સારી વાત નથી. હિંસા કે જે સહેજે કલેશોત્પાદનથી ભરપૂર છે, તે વગર તે માંસાહાર કયાં સંભવે તેમ છે? એટલે માંસાહારની પાછળ હિંસાને પાપાનલ ભયંકર ભભૂકી રહ્યો હોય છે. આમ માંસાહાર કૂર આશયમાંથી જન્મે છે અને ક્રૂર આશયને જન્માવે છે. To leave the vegetarian food and to take to the meat-diet is bad. This meat-diet which can arise only out of hard-heartedness and which further engenders hard-heartedness, is impossible without aniwal-slaughter which jayolves a lot of cruelty. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035303
Book TitleVeer Vibhuti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Tapagaccha Sangh Pedhi
Publication Year1939
Total Pages134
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy