________________
स्वयं तमासेव्य परं प्रपद्य
स्वास्थ्य स्वकोयं प्रकटीकरोमि । कल्याणभूतं जगतः पुरस्त
मित्युच्चकैश्चिन्तनमाविशत् सः ॥ ३७ ॥
હું પિતે જ પહેલાં એ ઓસડનું સંપૂર્ણ સેવન કરું, અને મારું પિતાનું (આત્મિક) સ્વાથ્ય પ્રાપ્ત કરૂં; અને પછી એ કલ્યાણભૂત એસિડને જગની આગળ પ્રકટ કરું. આ જાતના ઉચ્ચ ચિન્તનમાં મહાવીર નિમગ્ન બને છે.
Let me first administer that medicine to myself and fully get my spiritual health restored to me; and after that I shall show that tried beneficial medicine to the world. He engrossed Himself in reflection of this sort.
૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com