________________
જગતને જે પવિત્ર જ્ઞાન એ મહર્ષિએ ધર્યું છે, આધ્યાત્મિક તત્વને જે પ્રકાશ એ મહાન પ્રભુએ પ્રજામાં રેલાવ્યો છે એને
ખ્યાલ વત માન આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી અને ઉત્તરાધ્યયન વગેરે આગમનું અવકન કરતાં સુજ્ઞ વાચકને આવી શકે છે. અને આ અલ્પકૃતિ પણ એ જ આશયથી વાચક વર્ગની આગળ ઉપસ્થિત કરું છું.
ન્યાયવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com