SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વાન્ધુ મહાવીર જે સમયની વાત આપણે કરી રહ્યા છીએ તે વખતની ભારત વર્ષની સ્થિતિ બહુ વિચિત્ર હતી. જે વખતે કમ કાંડીએ ક`કાંડની અજ્ઞાન જાળમાં પ્રજાને ફસાવી રહ્યા હતા, પંડિતા અને ધર્માચાર્યો પ્રજાના ભેાળપણના ગેરલાભ લઈ તેમને અન્ય શ્રદ્ધાની ખાઇમાં પટકી રહ્યા હતા, ઉચ્ચ કહેવાતા ખીજાઓને નીચ સમજી સતાવી રહ્યા હતા, પુરુષા પારુષ-મદમાં છકી જઇ સ્ત્રીજાતિના હક્ક પર છીણી મૂકી રહ્યા હતા, અને જે વખતે ધર્મને નામે યજ્ઞાદિમાં પહિંસાનાં પાપ ધમધમી રહ્યાં હતાં, તેવે વખતે ભગવાન શ્રીમહાવીરના પ્રાદુર્ભાવ થાય છે. લગભગ અઢી હજાર વર્ષ ઉપરના એ સમય પાખંડ, અનાચાર, દંભ, સત્તા અને જાતિ–કુલાભિમાનમદાથી એટલા ભરચક હતા કે અશાન્તિનાં ઉગ્ર વાદળામાં ઘેરાયલી તત્કાલીન પ્રજાને ઉલ્હાર કરવા કાષ્ઠ મહાન શક્તિનું અવતરણ થવું સ્વાભાવિક હતું. સ્વર્ગ-નરકના ઈજારદારા જ્યારે તીડનાં ટાળાંની જેમ ધરતી પર ઉભરાઈ નિકળે છે, અધિકારના રાહુ જ્યારે ખુલ્લી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035303
Book TitleVeer Vibhuti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Tapagaccha Sangh Pedhi
Publication Year1939
Total Pages134
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy