SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ नाना व्यवस्थात उवाच चेतनं भिन्नं प्रतिक्षेत्रकमंगमात्रगम् । अनन्तचिद्वोर्यसुखं स्वरूपतः વાં જ ટિરિ-ભગિન| ૨૬ // ભગવાન કહે છે. આત્મા નાના છે, કેમકે તે જ વ્યવસ્થા શક્ય છે, અને શરીરે શરીરે ભિન્ન છે, કેવલશરીરવ્યાપી છે અને સ્વરૂપે અનન્તચિત-વ–સુખરૂપ છે. એ તે જ પિતાની તથાવિધ દશાથી કર્મો બાંધે છે અને ભગવે છે. (જીવ સ્વયં કર્મ કરે છે, બાંધે છે અને ભગવે છે. એમાં “ઇશ્વર” નામના તત્ત્વને કંઈ જ અભિસંબન્ધ નથી.) As otherwise there can be no order, Lord Mahavira has taught that the souls (31ECHT) are many, different in different bodies, and pervad. ing their respective bodies and not extending beyond them. They are, moreover, full of in. finite knowledge, power and joy in their true natore: and they themselves perform actions and reap their fruits Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035303
Book TitleVeer Vibhuti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Tapagaccha Sangh Pedhi
Publication Year1939
Total Pages134
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy