________________
समग्रवस्तुस्थितिबोधनार्थ
मन्यन्यदृष्टयन्तरवेदनार्थम् । अन्योन्यमैत्रीपरिभावनार्थ
स्याद्वादतत्त्वं भगवान् दिदेश ॥ ८ ॥
ભગવાને જગતને અનેકાન્તદષ્ટિને અથત વિવિધ દષ્ટિબિન્દુઓથી–સાપેક્ષદષ્ટિથી વસ્તુસ્થિતિનું વિશાલ અવ
કન કરવાની પદ્ધતિને પાઠ શિખવ્યું છે–વસ્તુની સાચી અને પૂરી હાલત સમજવા માટે, એકબીજાનાં દષ્ટિબિન્દુઓને સમજવા માટે અને એ રીતે જનતામાં પરસ્પર મૈત્રીભાવ જગાડવા માટે.
In order that people may know the truth of tbings, that they may appreciate one another's view-point and that their mutual relations may become smoother, He taught the philosophy of Fileg or 3ràriaats which means examining a thing from different view points and which seeks to reconcile in a thing such qualities a are apparently contradictory.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com