________________
જૈન ખાલચ યાવલિ–ર
પ્રતાપે ભર્યા માટેા દરબાર. કાઇને જાગીરો આપી તેા કાઈ ને ઇલકાબ આપ્યા. કેાઈને પેાષાક આપ્યા તે કાઇ ને પાલખી આપી. બધાનાં યાગ્ય વખાણ કર્યા.
૧૨
મહારાણાએ ભાષણમાં કહ્યું: ભામાશા જેવા કાઇ નથી. શું એમનેા ત્યાગ ! શી એમની ભકિત ! મેવાડ તા ભામાશાહે જીતી આપ્યું છે. જગતમાં એમની જોડ નથી. હું એમને ‘ભાગ્યવિધાયક ને મેવાડના પુનરૂદ્ધારકની પદવી આપું છું.
તાળીઓના ગડગડાટ થયા. બધાના મુખમાંથી શબ્દો નીકળ્યાઃ ધન્ય ભામાશા ! ધન્ય ભામાશા ! ધન્ય તમારી દેશભકિતને !
ધન્ય છે . ભામાશાને, ધન મેળવ્યું પ્રમાણુ, ધન વાપર્યું” પ્રમાણ, સહુ ભામાશા જેવા સ્વદેશ ભક્ત મનેા.
ભામાશા જેવા ત્યાગ શીખેા.
વિક્રમ સ. ૧૬૫૬ની માહ સુદિ અગિયારશે તેમણે દેહ છેાડયા. (ઇ. સ. ૧૬૦૦ની ૧૬મી
જાન્યુ. )
ปี
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com