________________
૬૭
૨૧ સંવત્ ૧૯૭૮ મીયાગામમાં, વ્યાખ્યાન પોતે વાંચતાં ૫'ચાશકછ અને કુમારપાળ ચરિત્ર વાંચ્યું હતું. આ ચામાસામાં એશાન્તિ સ્નાત્ર અઠ્ઠાઇ મહેાત્સવ તથા ઉજમણું વિગેરે થયા અને ગણી પદવી તથા પન્યાસ પછી થઇ
*૨૨ સંવત્ ૧૯૮૦ મુંબાઇમાં ચેામાસું શ્રી વિજયવીરસૂરી સાથે થયું ત્યાં ભગવતીસૂત્ર અને કુમારપાળ ચિત્ર વાંચવું ' શરૂ કર્યું, અને તેજ સાલમાં જ્ઞાન દેનાર પરમ ઉપકારી વિજયવીરસૂરીજી શ્રાવણ શુદ ૫ ના કાલધર્મ પામ્યા. ત્યારે અઠ્ઠાઇ મહાત્સવ! વિગેરે સારી ધ ક્રીયાએ થ હતી અને ચામાસું પુરૂ થયા બાદ શ્રીમાન ! વિજયવીરસુરીજીની મૂર્તિના ગાડીછના દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવ્યા બાદ ત્યાંથી વિહાર કરેલ અને ઠાણા સુધી ગયા, પણ મુંબાઇના સંધના અતિ આગ્રહથી અને વ્યાખ્યાન શૈલી સારી હાવાથી, તથા 'બયા ચેામાસામાં પૂર્ણ આનંદ આવવાથી ધણેાજ આગ્રહ થવાથી પાછા આવી આખું ચામાસુ પણ ત્યાં નક્કી થયું.
*:
૨૩ સંવત્ ૧૯૮૧-મુંબાઇમાં, આ ચે।માસામાં પણ ભગવતીસૂત્રનું અને કુમારપાલ ચરિત્રનું વ્યાખ્યાન શરૂ થયું. આ સમયે “ડાકટરી” ચર્ચા ઉત્પન્ન થઇ તે સંબધી રા. રા. શ્રીકાન્તે વીરજીવન”માં ચેાગ્ય સુંધ લીધી છે તે અત્રે ઉતારવી યોગ્ય ધારીએ છીએ.
1
|
આતીશાનીવાળા દશ ચામાસા શ્રીમાત્ આચાર્યશ્રી વિજય ર વીરસૂરીજી સાથે જ્યાં હતાં. -.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com