________________
૪૧
બાબુની ધર્મશાળામાં નિવાર્ણ મહેાત્સવ, અષ્ટાન્તિકા મહેાત્સવ કરવા પૂર્વક ગિરિરાજ ઉપર આંગી પૂજા અને ભાવના કરાવવા પૂર્વક સ્વામિ વાત્સલ્યેા સાથે બડા આડંબરથી ઉજજ્યેા હતેા, વદન હૈ। એ સ્વર્ગવાસી ગુરૂદેવને ?
પ્રકરણ – ૧૨ મુ ચરિત્રનાયકના જીવન સ્મરણેા.
ચ
રિત્રનાયકને નશ્વર દેહ આ જગતને છેડી ગયેા છતાં તેએશ્રીને દિવ્ય આત્મા અદ્યાપિ સમાજ વચ્ચે ખડાને ખડેાજ હોય એમ સ્પષ્ટ ભાસે છે. જગની અસારતા તેમણે પ્રથમથીજ
નિહાળી હતી. તેથીજ જગતને તેનુ ભાન કરાવવા ચરિત્રનાયક મ્હાર પડયા અને ભાન કરાવ્યું પણ ખરૂં. એવા મહાપુરૂષની જીવનકથા હવે સમાપ્ત થાય છે ચરિત્રનાયકે પોતાના જીવનમાં જે આચરી બતાવ્યુ એજ તેએશ્રીની જનતા પાસે માગણી છે પ્રિયવાંચક પચાવી શકાય એટલું તે તેમના જીવનમાંથી અવશ્ય ગ્રહણ કરશે.
જીવન કથા પૂર્ણ કરતાં પહેલાં જે માટે તેએાત્રીને સંભારી રહી છે એ જીવનસ્તરણેા પણ ગણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અદ્યાપી જનતા આલેખવા ઘણીત
www.umaragyanbhandar.com