________________
૩૬
લીધા. જૈમનુ નામ મુનિશ્રી જયવિજયજર રાખવામાં આવ્યુ. આ બન્ને શિષ્યાની.વડી દીક્ષા એજ વર્ષમાં અષાડ શુક્ર અમીને ગુરૂવારે પાટણમાં ચરિત્રનાયકના સ્વહસ્તે થઇ.
ત્યારબાદ ચરિત્રનાયકે સંવત્ ૧૯૬૦માં ચાણસ્મા ગામમાં એક શ્રાવકને દીક્ષા આપી જેમનું નામ મુનિશ્રી ધનરૂપવિજયજી રાખવામાં આવ્યું હતું.
આ રિતે ચરિત્રનાયકના પેાતાની વિદ્યમાનતામાં શિષ્ય પ્રશિષ્ય સમુદાય નવની સંખ્યાને થયે. છેલ્લા ત્રણે શિષ્યા પૈકી મુનિમહારાજશ્રી ખાન્તિવિજયજી મહારાજપર ચિરિત્રનાયકને વિશેષ પ્રેમ હતા, અને મુનિમહારાજ ખાન્તિવિજયજી પણ ચરિત્રનાયકની સેવામાં સદૈવ તલ્લીન રહેતા. આથીજ મુનિમહારાજ (હાલમાં અનુયાગાચાર્ય, પ`.) શ્રીખાન્તિવિજયજી મહારાજ પ્રત્યે અત્રિનાયકા પ્રશત રાગ હતા, તેમને યાગવહન કરાવી પન્યાસ પદવી આપવાની ચરિત્રનાયકને ખાસ ઉમેદ હતી. પણ એ ઉમેદ બર લાવતાં પહેલાં ક્રૂર કાળ દેવે અતિ દુ:ખદાયક પગલું ભર્યુ જે વાંચકા હવે પછી નિહાળી શકશે.
©
૨ શ્રી જયવિજયજીના શિષ્ય કલ્યાણુવિજયજી સ. ૧૯૮૩ના ચામાસામાં કાલધર્મ પામી ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com