________________
૩૩
પ્રકરણ ૧૦ સુ ચરિત્રનાયકના શિષ્ય પરિવાર.
ચ
-
રિત્રનાયકની ચારિત્ર-પ્રભાવના પ્રભાવપૂર્ણ વ્યક્તિત્વ, વિશાળ વાંચનમનન અને અધ્યયનથી મળેલ હેાળે! અનુભવ, એ સૌ તેએ શ્રા જ્યાંજ્યાં વિચરતા ત્યાં તેમની પ્રભાવના માટે બસ હતું. તેઓશ્રીએ જીવન-સાધના સાથે સમાજસેવા ધર્મસેવાને પણ મુખ્ય સ્થાન આપ્યું એજ તેમની વિશિષ્ટતા. એમ તેએાશ્રીના વિધવિધ આદર્શમય જીવનને આકર્ષાઇને તેએાશ્રીને શિષ્ય પરિવાર પણ વધ્યા એ શિષ્ય સમુદાયની ટુંક તેધ અત્રે લેવી અસ્થાને નહિજ ગણાય.
શિષ્ય પરિવાર.
(૧) ચરિત્રનાયક કચ્છ પ્રદેશમાં વિચર્યા ત્યારે તેએક્ષ એ મુનિશ્રી નવિજયજી મહારાજને દીક્ષા આપી તે મહાન તપસ્વી હતા. તેમણે માસક્ષપ-પક્ષક્ષપણ-માળભર્થુ આદિ બહુ કષ્ટી તપશ્ચર્યાએ કરી હતી. તે વિક્રમ સંવત્ ૧૯૬૪માં પાલીતાણામાં કાળધર્મ પામ્યા.
(૨) ચરિત્રનાયકના બીજા શિષ્ય મુનિશ્રી પ્રધાનવિજયજી થયા તેએ વિક્રમ સંવત્ ૧૯૫૨માં વઢવાણ કેમ્પમાં કાળધર્મ પામ્યા.
(૬) ચરિત્રનાયકે વિહાર દરમ્યાન રાધનપુરના એક શ્રાાવક જેએ પ્રકરણ આદિનું સારૂ જ્ઞાન ધરાવતા તેમને દીક્ષા આપી અને તેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com