________________
શાળતા સર્વ ધર્મની દ્રષ્ટિએ જૈનધર્મની પ્રાધાન્યતા સમજવાને તેમને ઉંડા શાસ્ત્રાભ્યાસની આવશ્યકતા હતી. જીવનની સફળતા જ્ઞાનાભ્યાસ પણ એક આવશ્યક સાધન છે. જગત સેવામાં ધર્મ સેવામાં, આત્મસેવામાં જ્ઞાન મોટામાં મોટું કાર્ય સાધી શકે છે. જ્ઞાનયુકત સામાન્ય મનુષ્ય પણ જગતમાં કુલડે પુજાય છે. આત્માની ઉંડાણ જાણવા જ્ઞાન એક ચાવી છે. જ્ઞાન તે એક આરીસો છે જેમાં સીને સર્વ રિતે નિહાળી શકાય છે.
આથીજ શાસ્ત્રકારો પિકારી પિકારીને કહે છે કે “સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ-જ્ઞાન દર્શન અને ચારીત્ર એ મેક્ષનો માગે છે તેમાં પણ જ્ઞાનને પ્રધાન સ્થાન મળે છે. કારણકે જ્ઞાન એ દીપક છે. દીપકનો સ્વભાવ છે કે અંધકારનો નાશ કરે અને સર્વત્ર તેજ કેલાવવું. એમ સંસારમાં અથડાઈ રહેલા પામર આત્માઓને જ્ઞાન સન્માર્ગ સમજાવે છે. અજ્ઞાનતારૂપી અંધકાર દૂર કરી ચેતન્ય રૂપ પ્રકાશ નાનજ ફેલાવે છે. સત્યાસત્ય સારાસાર સમજાવી સંસારની મોહ-માયાનું આછું દર્શન જ્ઞાન જ કરાવે છે. અને એ સૌના સમન્વયથી આભ ધર્મ એડળખાય છે. આત્મત્વનો આવિ ભવ થાય છે. આમ જ્ઞાનથી જ સનાતન સત્ય વસ્તુનું ભાન થાય છે કારણ કે “ જ્ઞાનસ્ય ફલં વિરતિઃ” સાંસારિક આસકિતઓથી મુકિત એવાજ જ્ઞાનનું ફળ છે.
સામાન્યથી જ્ઞાનના બે પ્રકાર છે. બાહ્ય અને અત્યંતર બાહ્ય જ્ઞાન એટલે સાંસારિક કાર્યોમાં વેપાર એવા, લક્ષ્મી ઉપાર્જન કરવી, કલા કૌશલ્ય પ્રાપ્ત કરવું, ભોગ વિલાસ ભોગવવાનું જે જ્ઞાન છે તે, જ્યારે અત્યંતર જ્ઞાન એટલે આત્માને વિશુદ્ધ સ્થિતિમાં જોવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com