________________
૧૨૭
ગુહલી. ૧ (રાગ-નદી યમુનાને તીર ઉડે દાય પંખીયા) સોળ કળાને પુનમ ઇંદુ. આજ ઉગ્યો ખરે.
ઝીઝુવાડામાં વારિધિ વચ્ચે પીયુષે ભર્યો. ખંતિલા ખાન્તિવિજયજી શિષ્ય પ્રશિષ્યમળી, ચાતુર્માસ પધાર્યાથી સર્વ
ઇચ્છા ફળી. ૧ થયાઅપૂર્વકામને રમણીકજાણીયે સ્થાપ્યુ જ્ઞાનમંદિર તે રડુ વખાણીએ, બાળમંડળ સ્થાપી બંધ બહુ આપી, શાસનઉન્નતિ કરવા યુવક ઉર
વ્યાપીયો ૨ શ્રાવણશુકલ ચતુર્દશીસાલરાશીમાં,પષધકીધાચોરાશીધર્મધ્યાનપ્યાશીમાં ચોમાસાની દરેકૌદસે પોષધ થતા, જાતજાતના જમણદેઈ હવત હતા. ૩ રૂપૈયા એકસહસને ખરડો કરાવીયો, આંબીલતપવર્ધમાનમાટેતેહાવી. ચત્તારીઆઇ ક્ષીરસમુદ્ર આદિ ઘણા, છઠ અઠમે અનેક કરાવે વ્રત તણા.૪ ભગવતીસૂત્રની વાચના છુટ રીતે કરે, સાંભળતા બાળવૃદ્ધો હેડેહર્ષજધરે, ટલે ચોરાસીને ફેરે સુગુરૂજીના સંગથી, સુખલાલ પ્રતિદિન ગુરુગુણ ગાય
ઉમંગથી. ૫
શ્રી ઉમેદ ખાન્તિ બાળમંડળ સ્થાપન થયાનું ગાયન
(રાગ ક્ષત્રીકલંક) આજે આનંદ ઉરમાં અપાર, મિત્રો મળી સહુ આવ્યા રે, વરતાવ્યો જય જયકાર, દેવગુરૂના ગુણ ગાન કરવા, મિ. ભવસાયર પાર ઉતરવા; મિ. ૧ સદા સંપી હળીમળી રહેતા, મિ. વડિલોની આણું શિર વહેતા, મિ.
ત્યાગી તોફાન મસ્તી તેણે, મિ૦ નમ્ર ભાવ ધર્યો છે જેણે; સિ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com