________________
ફરસને વરણું તે નયન પ્રમાણે તે, માત્રા સુંદર શિર ધરી, કે. વશરાજા સુત દાહક નામ, તિગ વરણાદિ દુર કરી, કે ૦ ૩ એકવીસમેં ફરસે કરણું તે, અર્થાધિ તે ધુર ધરી, કે. અંતર્થે બીજે સ્વર ટાલી તે, શિવગામી ગતિ આચરી, કે. ૪ વીસફરસ વળી સંજમમાને તે, આદિ કરણ ધરિ દિલ ધરી, કે. ઈણ નામે જનવર નિત થાઉ તે, જિન હર જિનક પરિહરી, કે. ૫ ત્યંબકે દાહ્યો વૃષ જન બેલે તે, વાતએ દિલમેં ન ઉતરી, કે. અજ ઈશ્વર પણ સિતાની આગે તે, જાસ વિશે નટતાદરી, કે. ૬ તે જિન તસ્કર તું જીનરાજ તે, હરી પ્રણમે તુજ પાઉપરી, કે. . બાલપણે ઉપગારે હરિ પતિ, સેવન છલ લંછન હરી, કે. ૭ પ્રભુ પ્રત્યયકજ અલીહોતરહિઈ, ભવભવમાં નહિ સલી કલી, કે. મન મંદિર મહારાજ પધારે તે, હરી ઉદયે ન વિભાવરી, કે. ૮ સારંગમાં શંપાજિઉ ઝરકત, ધ્યાન અનુભવ લેહરી, કે. શ્રી શુભ વીર વિજ્ય શિવ વહુને, ઘર તેડતા દેય ઘરિ, કે. ૪
અથ–સહજ કે. શુદ્ધ સ્વભાવમય અસંખ્ય પ્રદેશ આત્મા તે સજાતિ જ્ઞાન દશન ઉપયોગે સદા આનંદિ છે, શિતલકે ભાવી કાલે સંસારી સુખ ભોગથી વિપાક કહુઆ આવે, સુખદાયક કહીએ ઇસુ નથી, માટે સાદિ અનંત પ્રદેશી સુખના ભોગી છે. ઉપાધિ સુખ સર્વ ગયું. અને સ્વભાવિક સુખ પ્રગટયું માટે શિતલ સુખ ભેગી કહીએ. વળી ઇહાં મનુષ્યલોકે થાપના નિક્ષેપે કરી શ્રી કૃષ્ણ જરાસંધ સંગ્રામે હરીજે શ્રી કૃષ્ણ તેના સૈન્યનું જરા રૂપ
જે દુ:ખ તે હરીકે ટાલીને ઈશતાવરી કે સ્વામી થયા. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com