________________
૧૧૯
સમતા સુંદરી તે નારી પેાતાને અત્મારૂપજ ભરતાર તેને ધ્યાનરૂપી હીચાળે બેસારીને હીચેાળે છે. વળી તૃષ્ણારૂપી જે સ્ત્રી તેણે જગના સર્વાં જીવેશને બર્નારરૂપ કર્યાં છે એટલે સપ્તે પરણી છે. વળી એક કૌતુક જે તૃષ્ણા નારીને પરણેલા અનેક જીવ સંસારમાંથી મૃત્યુ પામ્યા પણ એ સ્ત્રી હ ંમેશાં યેાવનવતી છે. તેને વૃધાપણ કે રડાપણું ક્રાઇ દિષસ આવતુંજ નથી. મુક્તિરૂપી વેશ્યાને અન’સિદ્ધે ભગવી તે માટે તે વેશ્યા સાથે કૈવલ જ્ઞાનીએ લુબ્ધ થયા, તે પાછા સંસારમાં આવતા નથી. ૨
કેવલ જ્ઞાનીને દ્રવ્યેદ્રિનું સપ્રયેાજન નથી, તે માટે આંખથી જોયા વિના પણ લેાકાલેાકને કેવલજ્ઞાનથી દેખે છે, અઢાર હજાર શીલાંગરથ તે ઉપર બેસી મુનિવર ચાલે છે - તે મુક્તિમાર્ગ તરફ જાય છે. અ` પુદ્ગલન અંદર સંસાર તે હાથજલ સંસાર કહીએ, તે જીવ ઉપશમ શ્રેણીએ મેા શકે! સરાગસજમેથી પડતા પડતા કાઈક વખત મીથ્યાત્વપણું પામે, તે હાથજલે હાથી ડુબ્યા કહેવાય, નિદ્રારૂપ કુતરીએ ચદપૂર્વધર સરીખા કેશરીસિને હણ્યા એટલે પ્રમાદ યાગે ૧૪ પૂર્વધર સંસારમાં ભમે છે, ૩
સંસારી જીવ અનાદિ કાલના તરસ્યા છે. તેને ગુરૂ મહારાજ જ્ઞાન ઉપદેશરૂપી અમૃત વાણી તે પાણી પાયછે. પણ તે પીતે। નથી. શ્રાવક તથા સાધુના ધર્મ એ બે પગ માંહેલા એકે પગ સાજો નથી અને આત્મા પરભવને માર્ગે ચાલે છે, તે બહુ દુખને પામે છે, મનરૂપ નપુંશક છે. તે ચેતનારૂપી નારીને ભગવેછે. એટલે મન સહચારી ચેતના થાયછે.-વિષયાદિકને વિલેસે છે. ભવાભિન'દી એટલે દરભવ્ય અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com