SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ પુંડરીક સ્તવન, ( ક્યાંથી આ સંભળાય મધુર સ્વર—એ રાગ ) મેરે તે જીના તેરે હી ચરણ રાધાર મેટ છે અંચલી. પુંડરીક ગણધર, પુંડરીક પદધર, પુંડરીક પદ કરનાર મ મેરે તે છે ૧ પુંડરીક ગિરી પર પુંડરીક પાવન, પંડરિક પ્રભુકે વિહાર મેરે તેo i ૨ કે પુંડરીક કમલાસન પ્રભુ રાજત, પુંડરીક કમલકે હાર મેરે તે છે ૩ છે પુંડરીક ધાવું પુંડરીક ગાવું, પુંડરીક પાવું હદિ મારી છે મેરે તે છે ૪ પંડરીક આતમરામ સ્વરૂપી, પુંડરીક કાંતી જયકાર | મેરે તે છે પ છે શ્રી શાંતિનાથ જિન સ્તવન. સિદ્ધાચળ સેવર સુખકારી—એ દેશી. શાંતિજિન સેવે રે સુખકારી-(૩)-શાંતિ–ટેક. સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીયા, અચિરા કુખ મંઝારી, શાંતિ. છે ૧ બે વાર ચાદ સુપન જુવે માતા, ચક્રિ અરિહંત પદ ધારી. શાંતિ. . ૨. જન્મ દીક્ષા કેવલજ્ઞાનને મહા૭૫, ક હિતકારી, શાંતિ. ૩ સિદ્ધગિરિ સમીપે * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035289
Book TitleTithi Tap Manikyamala
Original Sutra AuthorN/A
AuthorHansavijay
PublisherHansavijayji Jain Library
Publication Year1920
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy